________________
ભાવડ શાહ
થઈ ગયું હતું અને પરચુરણ ઘરાકી બરાબર જામી હતી. ત્રણેય વાણોતરો ઝડપભેર જોખી જોખીને માલ આપી રહ્યા હતા.
ભાવડ અને મલકચંદ ઉપર આવ્યા... આમ તો હાટડી જ હતી. સાંકડી પણ ઉંડી વધારે...ભાવડે મલુકચંદને થડે બેસાડયા પિતે પણ બાજુમાં બેસી ગયો.
કેઈ ગ્રાહક દેકડાનું ખરીદે, કઈ બે પાંચ કપર્દીિનું ખરીદે તો કઈ રૂપાનાણાનું ખરીદે.
એક જ ભાવ ભેળસેળ વગરનો ચેક માલ તોલમાપમાં જરાયે કંજુસાઈ નહિ.
કેઈ ગેળ માગે, કોઈ સાકર માગે, કોઈ મરચાં માગે, કોઈ ધાણ માગે, કોઈ ધરાખ માગે..કઈ હિંગળે માગે તો કઈ હીંગ માગે.
ઝડપભેર દેખાતું જાય ગ્રાહકોને પતાવતા જવાય અને નવાં ગ્રાહકે આવતાં જાય...!
મલકચંદ તો આ ઘરાકી જોઈને આભે જ બની ગ. આવી નાની હાટડી...પરચુરણ વેપાર-કોડી દેકડાની ઘરાકી...પણ સહુના વદન પર સંતોષ જ હોય છે...
દિવસને બીજે પ્રહર પુરો થવા આવ્યું છતાં ઘરાકી એવી ને એવી જ રહી હતી. ભાવ મલકચંદને કહ્યું : ચાલ હવે જમવા જઈએ...” “પણ આમને આમ-ઘરાક બધાં ઊભાં છે ને.” ઈલે સાણસે પતાવશે.” કહી ભાવઠ ઊભે થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org