SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ ભાવડ થા આઠ વરસથી એના માથે અદ્યુશા બેઠી છે છતાં કાઈ દી તમારા પાસે એક કેાડીનીચે માગણી કરી છે ? અને મે' સાંભળ્યુ છે કે હવે તેમણે પેઢી માંડી છે....ધરાઈ ને શટલા ખાઇ શકાય એવા સજાગે છે.....વળી ત્યાંના વૈદ્ય ઉત્તમ છે...તેા પછી ખીજે જવુ તે ખરાખર ન કહે "" વાય. મલુકચંદ વિચારમાં પડી ગયા. સુરજે કહ્યું : “ તમને હુ' એક વાતની ખાત્રી આપુ છું.” “ કઈ વાતની ?' “ મારા ભાઈ આપની પાસે કાઇ પ્રકારની સહાય નહિ' માગે ! ” 66 એટલે તુ' એમ માને છે કે તારા ભાઈને સહાય કરવાની મારી જ ભાવના નથી. ” 'ના.....પણ મારા ભાઈના સ્વભાવ હું ખરાખર જાણુ છુ....એ કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંખા ન કરે...જેને આપતાં આવડે છે તેને લેતાં આવડતુ' નથી...! મારા ભાઈ ભાભી ગિરનારજીની યાત્રાએ નીકળ્યાં હતાં તે વખતે મે' મારા ભાઇની પરીક્ષા કરી હતી.” ર “ પરીક્ષા ? કઈ વાતની ? ” “ મે એને કહ્યુ` હતુ` કે મારા બધા દાગીના તુ લઈ જા... પણ તેણે ઘસીને ના પાડી દીધી હતી. એટલુ જ નહિ' પણ પેાતે ભાંગી નથી ગયા એમ જણાવ્યુ` હતુ`.” આ વાત તા તેં મને કરી જ નથી. ” '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy