________________
અહેન આવી...!
૨૫૭
“ કેવી રીતે કરું ? જે વાતમાં આપને રસ ન હાય તે વાત કરવી એ મારા માટે ઉચિત પણ ન ગણાય. તે દિવસે તમે કેક દરબાર સાથે બહાર ગામ પણ મારા ભાઈને મળ્યા હાત તે....”
ગયા હતા.
66 ખરાખર છે...ખરાખર છે તેઢી ખાએ ઘણા આગ્રહ કરેલે પણ રાકાણા જ નહાતા....ઠીક ત્યારે તું કાંપિલ્યપુરની જ તૈયારી કરજે... પણ એક વાત કહી રાખું છુ....અહી'ના ધંધા સૂના મૂકીને મારાથી જાજા દિવસે રહી શકાશે નહિ.
ઃઃ તમ તમારે ચાર છ ી રાકાઈને ચાલ્યા આવો.” “ અને તું?”
અ
“ વૈદ્યરાજની દવા કરવી પડશે તે મારે રેશકાંવુ જ પડશે અને આમેય નવ વરસ પછી જઉ* છુ' એટલે શું ડેલીયે હાથ દઈને પાછી આવું ? ”
મલુકચંદ્ર પત્નીની વાતમાં સમ્મત થા.
66
બીજે દિવસે સવારે પેઢીએ જતાં પહેલાં મલુકચંદે માતાને એક એરડામાં લઇ જઈ ને કહ્યું : 66 બા, કાલ કાં પરમ’ઢી હું'ને તારી વહું કાંપિયપુર જવાના છીએ.’ તું આવ્યા તે પહેલાં જ વહુ પિયર જવાની વાત કરતી હતી....એને એકલીને જવા દેને. પછી અહી' તારા માટે બધી વ્યવસ્થા થઈ જશે. ગલા શેઠની દીકરી અઢાર ઉપર ગઈ છે ને માબાપને અકળામણના પાર નથી. બિચારાં ગરીબ છે એટલે કાંક આપવુ. પડશે....પણ....”
વચ્ચે જ મલુકચંદ ખાલી ઊઠયો :
પ
ભા. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
મા, આ અંગે
www.jainelibrary.org