________________
૨૫૪
ભાવડ શાહ
કહ્યું': “ ખા, આપ જો આજ્ઞા આપે તેા થડા દિવસ માટે મારા પિયર જઈ આવું.”
“ સુરજ, હું' સમજુ' છુ' કે 'છેલ્લા નવ-સાડાનવ વરસથી તું પિયર ગઈ નથી, તને મન થાય એમાં પણ ના નહિ. પણ તારા ભાઈની આવી સ્થિતિમાં જવુ એ મને ચેાગ્ય નથી લાગતુ.”
સુરજે વિનમ્ર સ્વરે કહ્યું : “ ઘેાડા દિવસ પહેલાં જ મે' સાંભળ્યુ છે કે મારા ભાઇએ પેઢી માંડી છે ને ધંધો સારી ચાલે છે....છતાં માબાપ ગરીબ હાય એટલે દિકરી પિયર જાય નહિ... એવુ' તે ક'ઈ શેાભતુ' હશે ? ”
,,
“ તારે જાવુ હોય તેા મારી કાંઇ ના નથી....મલુકચ'દ ક્રીયે તે ખુશીથી જા...” ડેશી સમજતાં હતાં કે મલુકચંદ પત્નીને પિયર જવાનુ' કહે એમ નથી.
4)
સુરગે ભાત્રપૂક પગ દુખાવતાં દુખાવતાં કહ્યું : તમે એમને કહો તો તમારુ વેણુ નાંહ' ટાળે ! ’ “ તું વાત કરી જોજે...ઈ ના પાડશે તેા હું જરૂર એને કહીશ ” ડોશીએ ચીઠાશથી વાત મૂકાવી.
ઃઃ
ઘેાડી જ વારમાં વાણેાતર અને મુનિમ સાથે મલુકચ'દ ડેલીમાં દાખલ થયા.
મુનિમના ને વણેતરના હાથમાં નાણાની એક એક થેલી હતી.
એસરીએ આવીને મલુકચંદે અને શૈલીએ લઈ લીધી. મુનિમ તે વાણેાતરને વિદાય કર્યા. ત્યાર પછી પેાતાના એરડાના મજુસમાં અને થેલીએ મૂકી દીધી. કેડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org