________________
૨પર
ભાવડ શાહ
લઈ ને તે વિદાય થયા ત્યારે ભાવડશેઠે મીઠાઈના બે ટોપલાં, રાઘવના ખળકા માટે કાપડ વગેરે ગાડામાં મૂકી દીધુ.
• લખી ' પણ શુભ નિમિત્ત બની ગઈ હાય એમ જણાવા માંડયુ.. એકાદ મહિના પસાર થતાં જ ભાવડશે. અનુભવી શકયા કે નાની હાટડીના વેપાર ધીરે ધીરે માટી મનતા જાય છે. આછા નફા, ઉત્તમ માલ, એક જ ભાવ અને પ્રમાણિકતા પ્રત્યે લેાકેા આકર્ષાઈ રહ્યા છે.
લખ્ખી’ના આગમન પછી ત્રણ જ મહિનામાં ભાવડ શેઠની હાટડી સામે ખરીદનારાએને હારખ ધ ઊભા રહેવું પડતું. ભાવડશેઠે પરચુરણ ગ્રાહકેાને પહોંચી વળવા એ બીજા વાણેાતર રાખી લીધા અને ઘોડીની બરાબર સારસભાળ લઈ શકાય એટલા માટે ઘેર પણ એક નાકર રાખી લીધેા . એક બીજી દેશાણુ ગાય ખરીદી લીધી.
અને એક શુભ દ્વિવસે લખીએ રૂપરૂપના અવતાર સમે એક વછેરાને જન્મ આપ્યા. અશ્વવિદ્યા નિષ્ણાત ભાવડે નવજાત વછેરાનાં લક્ષણ જોયાં...તે પંચકલ્યાણી હતેા... આમ ભાવડના ભાગ્યરવિ પૂર્વા–કાશમાં ઉદિત થઈ રહ્યો હતેા....અને નંદપુરમાં રહેતી તેની બહેન સુરજ છેલ્લા નવ વરસથી પિયરનાં ઝાડવાં જોઈ શકી નહાતી. કમભાગ્યે તેને એ બાળકે થઇને મરી ગયાં હતાં. સાસુ અને નણ'ના ત્રાસ તેા હતેા જ....અને ધણી પણ લેાભી, મખ્ખીચૂસ અને લાગણીહીન મળ્યેા હતેા.
'
ભાવડ શેઠે પેાતાની નખળી સ્થિતિમાં પણ ત્રણ વખત એનને તેડાવવાના સંદેશા મેકલ્ચા હતા....પરતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org