________________
બહેન આવી...!
૨૫૩
મલુકચંદે કશે! ઉત્તર જ નહાતા આપ્ચા. તેને ભય હતા કે જરાક ઢીલા થઇશ તા ઇસપ દર હજાર સાનૈયા આપવા પડશે. પૈસામાં જ સુખ છે એવુ' માનનારા કાંતા જુઠ્ઠ હાય છે કાં અજ્ઞાની હાય છે. સુરજના ઘરમાં અઢળક ધન હતુ... પર`તુ જીવનનેા આન'ઢ દેખાતા જ નહેાતા. અ'તરની ઉમિઓને વિસામે મળે એવુ' એક પણ સ્થળ તેની સામે હતું નહિ.
નવાઇની વાત તે એ હતી કે પરણીને આટઆટલા વરસે વીત્યાં હાવા છતાં તે ગિરનારજીની યાત્રાએ પણ જ શકી નહોતી. સાસુ અને વિધવા નણંદને પણ ચાત્રાની ભાવના નહાતી થતી.
અને તમામ સપત્તિ ખતમ થઈ ગઈ હોવા છતાં.... મેાટા મહેલમાંથી એક ક્ષુદ્ર મકાનને વસવાટ થયેલા હાવા છતાં, સખ્યાખ ́ધ દાસદાસીઓનાં બદલે બધુ કામ હાથે કરવાનું હેાવા છતાં ભાગ્યવતી પરમ સુખ અનુભવતી હતી. પૈસાના અભાવનુ જો તેને કઈ પણ દુઃખ જેવુ જણાતું હાય તા તે કેવળ એટલુ' જ કે પેતે અગાઉ માફક ખુલ્લા હૃદયે દાન આપી શકતી નથી.
આ કેવળ પૈસા એજ સુખ છે એવુ` માનનારાએ સામે આ બે દાખલા પુરાવા રૂપે પડયા હતા. રાતના પ્રથમ પ્રહર પુરા થયા હતા.
અધું ઘરકામ પતાવીને સુરજ સાસુનાં પગ દેખાવવા ખેડી હતી....મલુકચંદ હજી પેઢીએથી આવ્યા નહાતા.... પગ દુખાવતાં દેખાવતાં સુરજે ઘણા જ વિનય સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org