________________
૧૦૬
ભાવડ શાહ
છે... આપણી શ્રીમંતાઈ ગઈ છે... આપના ગુણુ નથી ગયા. આપ જે હાય તે સ'કેાચ વગર કહા.”
“ નેમચંદ, આ વછેરીને કેળવણી આપવાનુ થશે એટલે બે ચાર મહિનામાં જ તેને આ પગ ભાંગી જશે આમ મને સ્પષ્ટ દેખાય છે. છતાં આ વછેરીને ઘરની શાલા તરીકે બાંધી રાખવી હોય તા મારે કાઈ પાંતીના વિરાધ નથી.”
નેમચંદ્ર ને તલકચંદ અને અવાકૢ થઈ ગયા. તલકચંદે ભાવડશેડ સામે જોઈ ને કહ્યુ': “ આમ તા વધેરીમાં કાંઈ ખાડ કે એવી દેખાતી જ નથી.”
“ કેટલીક ખોડ ન દેખાય એવી હાય છે. જ્યાં સુધી આ વછેરીને દોરવામાં નહિ આવે ત્યાં સુધી એને કાંઈ નહિ થાય....આ મારા અભિપ્રાય છે... એક રૂડુ જાનવર આંગણાની શાભા માટે રાખવું હાય તે આપ રાખી શકો છે.” ભાવડે કહ્યું.
થાડીવાર આડી અવળી વાતા કરીને એ ઘડી વિસામે લઈ નેમચં ને તલકચંદૅ અંદર તરફ વિદાય થયા; ભાવડ કાંપિલ્યપુર તરફ વિદાય થયા.
નેમચંદના મનમાં થયું, ભાવડ શેઠની વાત માની શકાય એવી નથી. સાજા નરવા પગ ભાંગે કેવી રીતે ? જાતવાન વછેરી છે....રાજદરખારમાં શોભે એવુ રૂપ છે... આમ વિચારી તેણે તલકચ'ને કહ્યું : “ શેઠજી, વછેરીના ચારે ય પગ નરવા છે...રાજના રતન જેવી રૂપાળી છે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org