________________
૨૨
ભાવ શાહ
''
ફણાથી ઢીંચણ સુધી હળવે હાથે માલીસ કર્યુ. ધર્મદાસે કહ્યું : “ શિવુદાદા, તમને યાદ આવે છે... એળકામળે રમતાં મારા હાથ ભાંગી ગયા હતા ને આપે સરખા કર્યાં હતા....”
“ બરાબર યાદ આવે છે...ઇ કેમ ભૂલાય ? ” માલીશ કરતાં કરતાં શિવુદાદાએ કહ્યું.
ગંગામાના દીકરા ખાટ ને સળીયા લઇ ને આવી ગયા આસરીના વચલા ભાગમાં જ એ કડાં હતાં ત્યાં સળીયા ભરાવીને ખાટ ગેાઠવી દીધી.
શિવુદાદાએ ઊભા થઈ ખાટ સળીયા વગેરે જોયુ.... પછી તેના પર બેસીને ખરાબર ખાતરી કરી. ત્યાર પછી ભાવડના ખાટલા પર પડેલી એક ધડકી ઉપાડીને ખાટ પર ચાવડી ગેાઢવી....ગાળ તકીયા એક તરફ રાખ્યા... પછી ભાવડને ખાટ સુધી ચલાવીને ખાટ પર બેસાડયાં. આટલુ* કર્યા પછી શિવુદાદાએ ભાવડના મસ્તક પર હાથ મૂકીને કહ્યું : “ ભાવડ, તને ચાલતાં બે મહિના નહિ' લાગે, પ'દરમા વિસે તું હરતા ફરતા થઈ જઈશ. હવે તારે અહી' જ બેસી રહેવાનુ.....અને ધીરે ધીરે ખાટ હલાવ્યા કરવાની. એથી ઢીંચણની રગ કુણી પડી જશે. સવાર સાંજ આ તેલનું માલીસ હળવા હાથે કરાવવાનુ' ને રાજ બેવાર પગ ગરમ પાણીમાં ઝરવે.”
ધર્માંદાસે કહ્યું : “ દાદા, ભાવડને કાંઈ દવા કે
19
એવુ...'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org