________________
લખી !
२४१ બેઠેલા વાતર સામે જોઈને કહ્યું : “ભગવાનજી, તુ આ ઘડીની લગામ પકડીને ઊભું રહે.”
વણેતર નીચે આવ્યો અને ઘડીની લગામ પકડીને ઊભે રહ્યો.
- થોડી જ વારમાં દસબાર માણસેનાં ટેળાં સાથે પરદેશી પણ આવી પહોંચે.
ભાવડે ગલ્લામાંથી સુવર્ણ મુદ્રાઓની થેલી બહાર કાઢી અને પરદેશી સામે જોઈને કહ્યું: “આવ ભાઈ ઉપર આવ....” - પરદેશીએ કહ્યું : “શેઠજી, આપ ઘોડીની ખાત્રી કરી આવે..”
કરી લીધી.”
કયારે કરી શેઠજી ? તમે તો હજી હમણું જ મારી પાસેથી ઘોડી લઈને આવ્યા.....જરા ગામ બહાર જઈ આવે... એકવાર એની ઝપટ પણ જુઓ....બાઝની માફક આકાશમાં ઉડતી હોય એવી રીતે વાજેવાજ જશે.. ને જે સ્થળે ઉભી રાખવી હશે તે સ્થળે ઈશારા માત્રમાં થાંભલા માફક ખડી થઈ જશે.” પરદેશીએ પિતાની ઘોડીનાં વખાણ કર્યા.
ભાવકે કહ્યું : “સેનાનું પારખું કરતાં વાર ન લાગે.. તમે તમારા પૈસા લઈ જાઓ ને ચોપડામાં મને વિગત લખાવે.”
ભાવડશેઠે રોજમેળ ખોલ્યો અને તેમાં શ્રી ઘર મરચા ખાતે ઉધાર કરીને એક સુવર્ણમુદ્રાઓને અંક ભા. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org