________________
લખી !
૨૪૫
ભાગ્યવતીના હૃદયને ઘણા જ આનંદ થયેા હતેા. તિદાદા જેવા સત્ પુરુષની વાણી કાઈ કાળે ખેાટી ન પડે ! વાળુ ટાણે હાટડી વધાવીને ભાવડ પાછે આવી ગયેા. પત્નીએ સ્વામીને જમવા એસાડયા. જમતાં જમતાં ભાડે લખી ” કેવી રીતે મળી તે વાત કહી.
રાજીમાઈ સવારે અહી. જમી લેતી ને અત્યારે થાળીમાં મધુ' ઘેર લઈ જતી.
તે વાસણ માંજવા એડી એટલે ભાવડ ને તેની પત્ની શ્રીનિ મ`દિરે દર્શનાર્થે ગયાં.
(
ભાગ્યવતી હાથે જ કામ કરવા ઇચ્છતી હતી પણ ભાવડના આગ્રહને માન આપીને છેલ્લા છ દિવસથી એક કામ વાળી રાખી લીધી હતી. હાટડી નાની હતી...પર'તુ વેપાર દ્વિવસે દ્વિવસે વધતા જતા અને એછે નફે આવક પણ આનંદપૂર્વક જીવી શકાય એવી થતી.
મિત્રનું દેણુ' પતાવવા ખાતર તેણે ભેગી કરવા માંડી હતી....પણ લખ્ખીમાં છતાં તેને શ્રદ્ધા હતી કે છ મહિનામાં પાંચસે નફામાંથી તારવીને દેણુ' ચૂકવી શકાશે.
Ꮽ
ઘેર પાછા આવ્યા પછી રાજુભાઈ થાળી લઈને પેાતાને ઘેર ગઈ.
ભાગ્યવતીએ દીવા પ્રગટાવ્યેા.
ભાવડ હાટડીએ પાછો ગયેા...કારણ કે થાડુ' કામ આકી હતુ.
ત્રણેક ઘટિકામાં ભાવડ પાછે આવ્યે એ વખતે
Jain Education International
સુવણુમુદ્રાએ ખરચાઈ ગઈ. સુવણ મુદ્રાએ
For Private & Personal Use Only
www.jainelibrary.org