________________
લખ્ખી !
૨૪૩
માંડવગઢ આવે તે જાતરાનુ ધામ છે ને રજપુત વાડામાં મારુ ઘર છે.”
“ એમને એમ ના જવાય....ઘેર આવેા ને ટલા ખાતા જાએ.”
“ બાપુ, મારે અત્યારે જ ઉપડવુ' છે... મારી સાથે એ ભાઇમ ધા પણ છે.”
''
' ખોટુ· ન લાગે તે એક વાત પૂછું’ “ પૂ છેને શેડ....”
“ ઘોડી શુ કામ વેચવી પડી ? ’
“ લખીના હિત ખાતર મારે વે'ચવી પડે છે...મે પાંચાળમાં એક પંચ લક્ષણવાળા વાળી ઘેાડા હોવાના સમાચાર સાંભળ્યા હતા અને હુ' ઘેાડા લઇ ને આવ્યા. સારા શકને નિકન્યાતા તે કામ થઇ ગયુ.........ને અમે કચ્છની જાત્રાએ ગયા....ઘેાડીને ત્રીજો બેઠા એટલે મને ફિકર થઇ....પ્રાસમાં લઈ જાઉં તે ત્રોઈ જાય એવી બીક લાગી....ને હજી મારે દ્વારકા, સુદામાપુરી ગીરનાર વગેરે સ્થળે જવુ છે...એટલે વેચી છે.. બીજુ કોઇ કારણ નથી.”
ભાવડને સાષ થયા અને પરદેશી વિદાય થયા.
લેાકેાતુ' નાનું સરખું ટાળુ' થઈ ગયુ` હતુ`... તે અદરે અ'દર માલવા માંડયુ.... ભાવડશેઠ ન સમજાય એવા માણસ છે...ઘરમાં સાવ સાદાઈથી રીચે છે...ઘર પણ ઝુ'પડા જેવું છે ને સા સાનૈયાની ઘોડી લીધી...કાક હાય તે રૂડુ` રૂપાળુ' ઘર બનાવે..”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org