________________
બહેન આવી..!
૨૪૯
ભાગ્યના પ્રતિક રૂપ ૮ લક્ષ્મી ” નામની શ્રેષ્ઠ ઘોડી પણ આંગણે આવી ગઈ.
અગિયારસના દિવસે રાધવ પણ આવી પહોંચ્યા. ~ લખી નાં રૂપ જોઈને તે પણ નાચી ઊઠંચે... પરંતુ કિંમત સાંભળીને તે અવાક બની ગર્ચા.
ભાવડની ભાવના હતી યતિદાદાના દર્શનની. તેણે ભાગ્યવતીને કહ્યું: “ ભાગુ, જો તુ... ઘેાડા પર સવારી કરી શકે તે આપણે અને વલ્લભીપુર જઈ આવીએ. ચૌદશનું -ચઉમાસિક પ્રતિક્રમણ કરી, દાદાની વાણી સાંભળી પૂનમની સાંજે પાછા અહી આવી જઇએ.”
“ એક કરતાં આપણે તેરસની વહેલી સવારે કાઈ ન ૨થ લઇ ને જઈ એ. ખપેાર પછી વલ્લભીપુર પહેાંચી જઇશું. ~ લખ્ખી ને આવે! શ્રમ આપવા તે ખરાખર નથી.” વલ્લભીપુર વધારે દૂર નહાતુ'. વીસ કેશ ક્રૂર હતુ. પર'તુ ત્રણ ચાર દિવસ સુધી લખીને કયાં રાખવી ? એ એક પ્રશ્ન થઇ પડશે.
રાઘવે રસ્તા સુઝાચે.... કાઈ ના રથ લેવાની ૮ જરૂર નથી. હું કાલ રાતે ગાડુ લઈને આવી જઈશ. આપણે પાઢીચે ઉપડશું....તા રેાંઢા ટાણે વલ્લભીપુર પહેાંચી જઇશુ.....અને લખ્ખીને ચાર દી માટે ગ`ગામાના આંગણે મા..અથવા ધરમદાસને ત્યાં રાખા. ગાય ભલે ગગામાને ત્યાં રહે.”
એમ જ થયુ....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org