SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ બહેન આવી..! ૨૪૯ ભાગ્યના પ્રતિક રૂપ ૮ લક્ષ્મી ” નામની શ્રેષ્ઠ ઘોડી પણ આંગણે આવી ગઈ. અગિયારસના દિવસે રાધવ પણ આવી પહોંચ્યા. ~ લખી નાં રૂપ જોઈને તે પણ નાચી ઊઠંચે... પરંતુ કિંમત સાંભળીને તે અવાક બની ગર્ચા. ભાવડની ભાવના હતી યતિદાદાના દર્શનની. તેણે ભાગ્યવતીને કહ્યું: “ ભાગુ, જો તુ... ઘેાડા પર સવારી કરી શકે તે આપણે અને વલ્લભીપુર જઈ આવીએ. ચૌદશનું -ચઉમાસિક પ્રતિક્રમણ કરી, દાદાની વાણી સાંભળી પૂનમની સાંજે પાછા અહી આવી જઇએ.” “ એક કરતાં આપણે તેરસની વહેલી સવારે કાઈ ન ૨થ લઇ ને જઈ એ. ખપેાર પછી વલ્લભીપુર પહેાંચી જઇશું. ~ લખ્ખી ને આવે! શ્રમ આપવા તે ખરાખર નથી.” વલ્લભીપુર વધારે દૂર નહાતુ'. વીસ કેશ ક્રૂર હતુ. પર'તુ ત્રણ ચાર દિવસ સુધી લખીને કયાં રાખવી ? એ એક પ્રશ્ન થઇ પડશે. રાઘવે રસ્તા સુઝાચે.... કાઈ ના રથ લેવાની ૮ જરૂર નથી. હું કાલ રાતે ગાડુ લઈને આવી જઈશ. આપણે પાઢીચે ઉપડશું....તા રેાંઢા ટાણે વલ્લભીપુર પહેાંચી જઇશુ.....અને લખ્ખીને ચાર દી માટે ગ`ગામાના આંગણે મા..અથવા ધરમદાસને ત્યાં રાખા. ગાય ભલે ગગામાને ત્યાં રહે.” એમ જ થયુ.... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy