________________
૨૫૦
ભાવડ શાહ.
તેરસના મધ્યાન્હ પછી રાઘવનુ' ગાડું' વાભીપુરનાં પાદરમાં પહોંચી ગયુ’. ત્યાંના ભવ્ય દેરાસરની ધર્મશાળામાં ભડવડે ઉતારા કર્યાં.
સૌથી પ્રથમ બંને માણસે રાઘવ સાથે યતિદાદાના દેશને ઉપાશ્રયે ગયા.
ભાવડને જોતાં જ યતિદાદાએ મીઠી નજરે જોયુ'. ભાવડ અને ભાગ્યવતીએ વિધિવત વદન કર્યાં. રાઘવ પણ સાષ્ટાંગ દંડવત કરવા માંડચેા.
''
તિદાદાએ ધ લાભ આપીને કહ્યું : “ ભાવડ તારે પગે ઘણુ' સારુ છે....ધમીજને નુ રક્ષણ ધર્મ કરતા જ આવે છે.”
વલ્લભીપુરના નગર શેઠને ત્યાં ત્રણેયને ભેજન લેવુ' પડયુ'. રાતે દેવદ'ન, પ્રતિક્રમણ, આદિકાય કરીને યતિદાદાની ચરણસેવા કરી ભાવડે ઘોડી પ્રાપ્ત કર્યાની વાત કહી. તિદાદાના વદન પર પ્રસન્નતા ઉપસી આવી.
ચઉમાસિક પ્રતિક્રમણ ઘણા જ ઉલ્લાસ સાથે થયું. કાતિ ક શુદ્ધિ ચૌદશના ખનેએ ચવિહારા ઉપવાસ કર્યાં... અને પૂનમના દિવસે યતિદાદા સાથે નગરીના જૈનોએ શ્રી સિદ્ધગિરિજીની દિશામાં એકસે આઠ ખમાસમણા આપીને ચૈત્ય વંદન કર્યુ.
ત્યાર પછી યતિદાદાએ સહુને ઉદ્દેશીને કહ્યું: “વમાન કાળમાં આપણે આપણા મહાન તીના વિચાગ સહી રહ્યા છીએ...આજ દુષ્ટ અસુર જાતિએ આપણા પવિત્ર તીના કબજો લીધેા છે અને આપણા દિને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org