________________
બહેન આવી...!
કોઈપણ સારુ· કાય થાય કે નરસુ' કાય થાય એનુ' નિમિત્ત હાય જ છે. નિમિત્ત વગર સ'સારની કાઈ ક્રિયા અનતી નથી. જાહેાજલાલીના શિખર પરથી જ્યારે નવજવાન ભાવડનું પતન થયું', ત્યારે નિમિત્ત બન્યુ હતુ. દરિયાખેડ.... !
૧૯
પેાતે સાવ નીચે પટકાઈ ગયેા....તમામ માલ મિલકત ખલાસ થઇ ગઈ...સગા સબ`ધીએએ સામુ' પણ ન જોયુ....એકના એક અનેવી પણ માતુ' દેખાડવા ન આન્યા... એ ધડકતાં હૈયાને જાળવી રાખવા ખાતર ભાવડે કાપડની ફેરીની કાળી મજુરી શરૂ કરી.... પણ પેાતાની ટેકને ખ`ડિત ન થવા દીધી. કેાઈની પાસે હાથ લાંમા ન કર્યાં...કેાઈ પાસેથી ઉધાર માલ ન લીધે..... કોઈપણ સચેાગેામાં પેાતાની પ્રમાણિકતા ન છેડી અને અને માણસા શ્રી જિનેશ્વર ભગવંતની વાણીમાં અચળ શ્રદ્ધા રાખીને ધર્મની છાયાથી દૂર ન રહ્યા.
શુભાશુભ કર્મો ગમે તેવાં હાય છતાં તેની મર્યાદા હાય જ છે. પાપકમના ઉદયકાળ અસ્તાચલ તરફ ગતિ કરવા માંડા અને યતિદાદાના આશિર્વાદ પ્રાપ્ત થયા. રુતિદાદાએ ભાખેલુ' ભાગ્ય સાકાર બનવા માંડયું. અને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org