________________
લખી !
૨૪૭
લેકેને શું ખબર પડે !” ભાડે કહ્યું. ધર્મદાસે કહ્યું: “સોનૈયા આપી દીધા?”
“હા જે વધારે માગ્યા હોત તો મારે તારી પાસે આવવું પડત. પણ તારા સદ્દભાવથી ધંધામાં વધે આવે એમ નથી. ”
ત્યાર પછી સહુ એાસરી એ ગયા. થોડીવાર વાત કરીને ત્રણેય વિદાય થયા.
ભાવડ અને ભાગ્યવતીએ પ્રતિક્રમણની તૈયારી કરવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org