________________
૨૪૨
ભાવડ શાહ
મૂકો. પછી પરદેશી સામે જોઈને કહ્યું: “આપનું નામ શું?”
હરષદસંગ કૃષ્ણસંગ જાતે રજપુત રહેવાશી માંડવગઢ.” પરદેશીએ કહ્યું.
ઘોડીનું કાંઈ નામ રાખ્યું છે??? “હા શેઠજી, ઘોડીનું નામ લક્ષ્મી રાખ્યું છે.”
“દેવદેવીનાં નામ જાનવર માટે ન શોભે.....” ભાવડ આછું હસ્ય... - “શેઠજી, અમને એવી ખબર ન પડે... આ તો બહુ દેખાવડી હતી એટલે લખી લખીથી બોલાવીએ
છીએ.”
સારું” કહી ભવડે ચેપડામાં લખ્યું: “આજ કારતક સુદી છઠ્ઠને મંગળવારે માંડવગઢથી આવેલા રાજપુત હરષદસંગ કૃષ્ણસંગ પાસેથી લખી નામની એક ઘોડી ખરીદ કરી, તેની એક સુવર્ણ મુદ્રાએ રોકડી આપી.” આ પ્રમાણે લખીને શેઠજીએ એક લીટી કરી અને પરદેશી સામે જોઈને કહ્યું : “ સહી કરતાં આવડે છે ને?”
ભાંગી તૂટી આવડે છે...”
તરત ભાવડે સુવર્ણ મુદ્રાઓ ગણું આપી અને પછી કહ્યું : “હવે આપ આ સ્થળે સહી કરો.”
હરષદસંગે બેડીયા અક્ષરે સહી કરી. ત્યાર પછી તે ઊભું થતાં બોલ્યોઃ “શેઠજી, તમારી હાટડી નાની છે પણ ઘેડાની પરખ ને દિલ બેય મેટાં છે. હવે હું રજા લઉં છું..... આપ લખીને બરાબર સાચવજે. કોઈ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org