________________
હાટડી માંડી !
૨૩૫
“ એમાં તારે શરમાવવાની શી જરૂર ? શુ' કાઈને ગરીખ મિત્રો નહિ' હાય ? ધર્મીદાસ, ગરીબી કે અમીરી એતે કની એક લીલા જ છે. આ લીલાને કાઈ નિવારી શકયુ· નથી તું કાઈ વાતને સકેાચ ન રાખીશ. ”
ધદાસે આ અંગે ઘણી દલિલ કરી, ઘણી વિનતિ કરી પરંતુ, ભાવડ હાટડીથી આગળ ન વચ્ચેા...છેવટે મિત્રના અત્યાગ્રહને માન આપવા ખાતર તેણે પાંચસે સુવણ મુદ્દાઓ લેવાનું સ્વીકાર્યું
ધર્મદાસે મનમાં વિચાર્યું, ભલે અત્યારે નાની હાટડી માંડે ..ચાર છ મહિના પછી હાટડીમાંથી મેટી પેઢી સરજાવી શકાશે.
શ્રાવણ શુદિ તેરસના શુભ દિવસે ભાવડ શેઠે બજારમાં એક નાની હાટડીનું મુરત કર્યું.
અને દિવાળી આવતાં તે નાની હાટડી ગ્રાહકે માટે આશિર્વાદરૂપ થઈ પડી.
ભાવડના વ્યાપાર અ'ગેનાં સૂત્રો એવાંને એવાં જ રહ્યાં હતાં...કાઇને એછુ. આવુ નહિ...ભેળસેળ કરવી નહિ' અને સત્તર આનીથી વધારે નફા લેવા નહિ.
ભાવડે એક વાર્ણેાતર પણ રાખી લીધેા હતેા, કારણ કે તેણે કરિયાણાના પરચુરણુ વેપાર શરૂ કર્યો હતા.
રાઘવ વર્ષા હેાવા છતાં નિયમિત આવતા...અને હાટડીના સુરત પ્રસંગે તે। તે ખાસ આન્યા હતા. તેનુ' મન ભાવડ શેઠની નાની હાટડી જોઈ ને પણ નાચી ઊઠયુ` હતુ`.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org