________________
૨૩૭
લખી!
જાતવાન છે...વળી સગર્ભા પણ છે જેને જોઈતી હોય તે સે સુવર્ણમુદ્રાઓ આપીને લઈ જઈ શકે છે.” સે સુવર્ણ મુદ્રાઓ !
સાંભળીને નાકનું ટેરવું ચડાવતા. ઘડીની કિંમત એક સુવર્ણમુદ્રા હોય આ વધારે રૂપાળી છે તે બે સુવર્ણ મુદ્રા માગે. પણ સે સુવર્ણ મુદ્રામાં તે આવી પચાસ ઘડીએ મળે!
લેક પરદેશીને પાગલ માની ઠઠ્ઠા કરી લેતા... પણ પરદેશી શાંત ભાવે જ ઊભો રહ્યો હતો.
એક નાગરિકે કહ્યું : “શું આ ઘોડી એની લાદમાં સુવર્ણ તે નથી આપતીને ? ”
એમ હોય તો હું વેંચું શા માટે ? ”
તો પછી એની કિંમત કંઈક વ્યાજબી કહેને ! સો મુદ્રામાં તો આવી પચાસ ઘડીએ આવે !” એક નાગરિકે
કહ્યું.
બાપુ, હું કયાં કઈને ગળે પડું છું ! જેને લેવી હોય તે સે મુદ્રા આપીને લઈ શકે છે...
“ભાઈ તું આઠ દિવસ ઊભે રહીશ તોય તારી ઘડી નહિં વેંચાય...”
નહિં વેંચાય તો હું ચાલ્યો જઈશ. જાતવાન અશ્વોને જે જાણકાર હશે તે જરૂર આ ઘેાડી ખરીદી લેશે.”
કેઈ પરદેશીની હાંસી કરતાં, કેઈ પરદેશીને પાગલ માનતા તો કોઈ વળી ઉલ્લુને સરદાર સમજતા.
મધ્યાન્હ સમયે ભાવડની દુકાને એક ગ્રાહક કંઈક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org