SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ લખી! જાતવાન છે...વળી સગર્ભા પણ છે જેને જોઈતી હોય તે સે સુવર્ણમુદ્રાઓ આપીને લઈ જઈ શકે છે.” સે સુવર્ણ મુદ્રાઓ ! સાંભળીને નાકનું ટેરવું ચડાવતા. ઘડીની કિંમત એક સુવર્ણમુદ્રા હોય આ વધારે રૂપાળી છે તે બે સુવર્ણ મુદ્રા માગે. પણ સે સુવર્ણ મુદ્રામાં તે આવી પચાસ ઘડીએ મળે! લેક પરદેશીને પાગલ માની ઠઠ્ઠા કરી લેતા... પણ પરદેશી શાંત ભાવે જ ઊભો રહ્યો હતો. એક નાગરિકે કહ્યું : “શું આ ઘોડી એની લાદમાં સુવર્ણ તે નથી આપતીને ? ” એમ હોય તો હું વેંચું શા માટે ? ” તો પછી એની કિંમત કંઈક વ્યાજબી કહેને ! સો મુદ્રામાં તો આવી પચાસ ઘડીએ આવે !” એક નાગરિકે કહ્યું. બાપુ, હું કયાં કઈને ગળે પડું છું ! જેને લેવી હોય તે સે મુદ્રા આપીને લઈ શકે છે... “ભાઈ તું આઠ દિવસ ઊભે રહીશ તોય તારી ઘડી નહિં વેંચાય...” નહિં વેંચાય તો હું ચાલ્યો જઈશ. જાતવાન અશ્વોને જે જાણકાર હશે તે જરૂર આ ઘેાડી ખરીદી લેશે.” કેઈ પરદેશીની હાંસી કરતાં, કેઈ પરદેશીને પાગલ માનતા તો કોઈ વળી ઉલ્લુને સરદાર સમજતા. મધ્યાન્હ સમયે ભાવડની દુકાને એક ગ્રાહક કંઈક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy