________________
હાટડી માંડી !
(6
તમે શુ' જવામ આવ્ચે ? ”
મૈત્રી વચ્ચે લેણા દેણાના સબંધ
ન હાય તે શ્રેષ્ઠ છે એમ કહીને મે' વાત જરા ઢેલી છે....પણ એ મને છેડશે નહિ. ”
“એક વાત તે ચેાકકસ છે કે ફેરીમાં પેટપુરતુ પ્રાપ્ત થાય પણ સ્થિતિ ન પલટાવી શકાય... અને વેપાર ખેડવામાં બુદ્ધિ અને ધન અને જોઇએ, બુદ્ધિ તા જળવાઈ રહી છે... પણ ધન આપણી પાસે નથી, મધ્યમ માર્ગ તે એ છે કે ધર્માંદાસને દુ:ખ ન થાય અને આપણે માથે માટે બેજાન આવી પડે એ રીતે કઈક થાય તેા આનાકાની ન કરવી. આમેય હવે આપ ફેરી કરવા જઈ શકશે નહિ.....કદાચ તમારા મિત્ર તમને જવા દેશે...પણ હવે હુ' જવા નહિં દઉ'. એટલે નાના સરખા ધધા શરૂ થાય તે એમાં કંઈ માનહાની જેવુ' નહિ' ગણાય.
"7
ખરાખર છે...એવુ' જ કાક
વિચારીશ...”
'
66
ભાવડે કહ્યું.
તેલનુ' માલીસ થઈ ગયુ હતુ. ભાગ્યવતી હાથ ધેાવા ઊભી થઈ.
વર્ષોઢની ગ’ભીરતા જરાય આછી નહાતી થઈ. સારા નશીએ મકાનમાં કાંય ચુવાક નહાતા થતે એટલે અને નીરાંતે સૂઈ શકતાં હતાં.
૨૩૩
જ્યાં વાત વાતમાં વરસે વીતી જતાં હાય છે ત્યાં
દિવસ રાતની શી ગણત્રી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org