________________
હાટડી માંડી !
૨૩૧
tr
પૂર્ણાંક એરડામાં લઈ ગઈ. ખાટલા પર સરખી રીતે એસાડતાં તે ખેલી : “ઢી'ચણુની રગ દુઃખતી લાગે છે!” “ હા....પણ મને લાગે છે કે એકાદ અઠવાડિયામાં જ હું' મારી મેળે હરી ફરી શકીશ.”
એરડામાં ને આસરીમાં એક નાના દીયેા ટમટમતા હતા. ભાગ્યવતીએ કહ્યુ' : “ હવે હુ' ડામવાસણનું પતાવીને આવુ` છુ''
ઃઃ
ગાય તા એક ઢાળીયામાં જ છે ને ? ”
.
“ હા....ઘાસ સારી રીતે નીયુ છે એટલે રાતના જવુ' નહિ પડે.'' કહી ભાગ્યવતી ડામવાસણ ઉટકવા રસેશડામાં ગઈ.
વરસાદ ખરાખર મ'ડાઇ ગયેા હતેા. રૂપ એવુ' હતુ` કે કદાચ આખી રાત વરસે....ફળીમાં જઇને વાસણ માંજી શકાય તેમ ન હેાવાથી ભાગ્યવતીએ રસેાડામાં બેસીને જ માં વાસણ કેરાં ઉટકી નાંખ્યાં. ઉટકેલાં વાસણ સરખાં કરી, રસાડામાં પેાતુ' ફેરવી વાળ્યુ' ત્યારપછી પાણીયારાને સરખુ' કરી એક કાથળા મેાસલા માફક આઢીને ભાગ્યવતીએ કહ્યું : “ નગરશેઠ ને તમારાં ભાભી આવા વરસાદમાં તે નહિ' જ આવી શકે...હુ' ડેલી અંધ કરીને આવુ છુ..”
ભાવડ મનમાં નવકારમ ́ત્રની માળા ફેરવી રહ્યો હત એટલે કશુ ખેલ્યું। નહિ....
ભાગ્યવતી ડેલી ખધ કરવા ગઈ. ત્યારપછી તેણે ઓસરીની જાળી પણ અધ કરી ીધી અને વસ્ત્રો બદલાવી પડખેના ઓરડામાં પ્રતિક્રમણ કરવા બેસી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org