________________
હાટડી માંડી !
૨૨૭
“ તમારા ભાઈમધ સાવ નિરાગી છે....! એને દવા દીધી ચે નથી ને લેવાની જરૂરેય નથી. ”
”
66
ભાવડે કહ્યુ' : “ દાદા, નહાવાની છૂટ છે ને ? ” હા....પણ આજ નહિ...કાલ સવારે ગરમ પાણીએ નહાજે. બેચાર વરસાદ થઈ ગયા છે એટલે જરા ટાઢાડા જેવું કહેવાય...તારે દિવસના પ્રથમ પ્રહર પછી નહાવુ, ”
એરડામાં બેઠેલી ભાગ્યવતી બધુ' સાંભળી રહી હતી. તેના હ ના પાર નહાતા... પેાતાના સ્વામીને સારું થયાનુ' જોઈને કઈ પત્નીના હૈયામાં હર્ષોં ન પ્રગટે ?
“ કયાં ગઈ મારી ગગી ? ” કહેતાં શિવુઢ્ઢાના એરડાના દ્વાર પાસ ગયા. ભાગ્યવતી અને દમયંતી અને બેઠાં હતાં. 'નેએ દાદાને નમન કર્યાં. શિવુદાદાએ કહ્યું:“ દીકરી, તારી ચુ'દડીનુ' સત ગજમનુ' છે... હવે ખાટલા ઉપાડી લેજે ને રાત વેળાએ સૂવાનુ` આરડામાં રાખજે. વરસાદના અગે ટાઢાડુ થઇ જાય છે...ને એસરીમાં સૂઈ રહેવુ' ખરાખર નથી. મે' ભાવડને બધી સૂચના આપી છે....તેલના એક શીશે। મૂકચેા છે. ટેકા વગર ભાવડ ઊભા થાય એટલી કાળજી રાખજે... આવતા અઠવાડિયે હુ' આવીને જોઈ જઈશ. ”
શિવુદાદા સહુને રામ રામ કરી એસરીમાં પડેલા પેાતાના થેલા લઈ ને બહાર નીકળ્યા એટલે ધરમદાસ તરત તેની પાછળ ગર્ચા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org