________________
૨૨૫
હાટડી માંડી !
ધર્મદાસનું મન ભારે દુઃખ અનુભવી રહ્યું હતું... ભાગ્યવતીના હાથમાં એક દિવસે હીરામેતીના કંકણ રણઝણતાં હતાં...આજ સાદા કાચનાં કંકણ છે! આ દશ્ય ધર્મદાસ માટે અસહ્ય થઈ પડયું, તેના મનમાં થયું...ભાગ્યવતી માટે થોડા અલંકારો મેકલી આપું...પણ ભાવડ કદી સ્વીકારે નહિ...શું કરવું?
શિવુદાદાએ પાટો ડી ના ને ફણાથી છેક ઢીંચણ સુધીનો પગ ગરમ જળ વળે બરાબર ઘસીને લૂછી નાખે. ત્યાર પછી પગના ફણાની બરાબર તપાસ કરીને કહ્યું
ભાવડ, મેં ધાર્યું હતું તે કરતાં પણ ઘણું વધારે સારું છે. હવે મારો હાથ પકડીને ઊભા થવાનું છે.”
તૈયાર છું દાદા....”
શિવુદાદાએ ભાવડને ખાટલામાંથી ઊભો કર્યો. ભાવડ બોલ્યાઃ ફણ પર ભાર મૂકું?”
હા. હવે કાંઈ લે નથી. પણ તારે ઢીંચણ ને ત્યાં ઝકડાયેલી ગ જરા દુખે તે ચિંતા કરીશ નહિં.... એને ઉપાય હું લેતે આ છું.” શિવુદાદાએ કહ્યું.
ચારપાંચ કદમ ચલાવીને શિવુદાદાએ પૂછયું: “ઢીંચસુરગ ખેચાય છે ને ?
“હા...”
હવે ખાટલે બેસી જા...સૂઈ રહેવાની જરૂર નથી.” કહી પિતાના ખલતામાંથી તેલને એક શીશ બહાર કાઢો. અને શીશામાંથી થોડું તેલ એક વાડકીમાં કાઢીને છેક ભા. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org