________________
કંઠણ માનવી !
૧૮૫
લાગે છે...ને
બેન, મારા ઉપર ઉપકાર કરવા જતાં એમના પગના પ ́જાનું હાડકું જરા ભાગી ગીયુ' થાપામાં પછાત છે..." વિજયસિહે કહ્યું. “ એહૂ !” કહીને ભાગ્યવતી દોડતી એસરીના એક તરફના ભાગમાં ખાટલે ઉપર ગાદલું મૂકયું..ત્યાં તે વિજયસિ'હુ ભાવડને એ હાથમાં તેડીને ઓસરીમાં આવી પહોંચે.
ઘરમાં ગઈ... ઢાળ્યેા....તેના
66
ભાવડને ખાટલા પર જાળવીને સુવાડયેા. ભાગ્યવતી જોઈ શકી કે સ્વામીના વદન પર પીડાની રેખાએ નાચી રહી છે.
ભાવડે વિજયસિ’હુ સામે જોઈ ને કહ્યું: “દરખાર, હવે રાત રેાકાઈ ને જાજો.'’
“ ભાવડશેઠ, મારા પર કૃપા કરવી પડશે....મારે આજ રાતે પહેાંચ્યા વગર છૂટકે નથી. સગપણ સાંધાનુ કામ છે . માટે મને માફ્કરી...પણ હુ' દસબાર દ્વી પછી જરૂર એક આંટો આવી જઇશ.” વિજયસિંહે કહ્યુ.
ભાગ્યવતી પાણીના કળઢ્યા ને પ્યાલા લઈ આવી. વિજયસિંહે નીરાંતે જળપાન કર્યુ. ત્યાર પછી કહ્યું': ભાવડશે, આ ગામમાં હાડવૈદ તેા છે ને?”
“ હા...એ બધી વ્યવસ્થા થઈ જશે.” ભાવડે કહ્યું. વિજયસિંહે વિદાય લીધી.
ભાગ્યવતી ખાટલાની પાંગત પર બેસતાં સ્વામો સામે જોઈને ખેલી : “ શુ' થઈ ગયુ* ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org