________________
૧૮૮
ભાવડ શાહ
ભાગ્યવતીએ કહ્યું : “ ટૌદ કાંક દવાખાવાનું કહેશે
૮
તા...”
“ ગાંડી, એક રાતમાં શુ' થવાનુ` હતુ` ? અને વ્રતને, ખડિત કરવુ એ બરાબર નથી.. કાચા કરતાંયે વ્રતપાલન એ મહત્ત્વની વસ્તુ છે. ” ભાવડે કહ્યું.
ભાગ્યવતી વકરાની થેલી આરડામાં મૂકી આવી ત્યાર પછી અનેએ પચ્ચખાણ લઇ લીધાં,
એજ વખતે ગંગામાના આધેડ દીકરા ને શિવુદાદા ડેલીમાં દાખલ થયા. સૂર્યાસ્તને ચેડી જ પળોની વાર હતી ભાગ્યવતીએ શિવુદાદાને આવકાર આપ્યા...
ગગામાના દીકરાએ કહ્યું : “ નિર’જનભાઈ પણ હમણાં જ આવશે, ”
શિવુઠ્ઠાદા ભાવડના ખાટલા પાસે ગયા અને ખેલ્યા : “ શેઠીયા, આમ કેમ કરતાં થયુ' ?
""
ભાગ્યવતી એક દીવા પ્રગટાવીને લઈ આવી. ભાવડે શિવુદાદાને આજની ઘટનાની વાત કરી... શિવુદાદા એટલી ઉઠયા : “ અરે રે... મારા નાથ કેવા છે ? ઉપકાર કરવા જાય એને જ પછાડે...ધરમીને ઘેરે જ ધાડ પાડે! 2
શિવુદાદાનું ય સાઠ વર્ષીનુ` હતુ` અને આસપાસના પ્રદેશમાં તેએ હાડવૈદ તરીકે પ્રખ્યાત હતા.
શિવુદાદાએ ભાવડના થાપા તપાસ્યા...પછી કહ્યુ : શેઠ, તમે પુરા ભાગ્યશાળી છે...થાપાના હાડકાને કાંઈ નથી થયુ...પછાટવુ' કળતર છે એ દીમાં થાળે પડી જશે...” ત્યાર પછી તેમણે પગના પો તપાસ્યા. .બરાબર ઝીણવટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org