________________
ભવિષ્ય વાણી !
૧૯૫
શરમાવ જરા...દમ્મુ રસેાડામાં દૂધ ગરમ કરી રહી છે....મને વાર નહિ' લાગે.” કહી ભાગ્યવતી ખેડુ લઈને ચાલતી થઈ.
<c
નિરંજન ઉઠીને રસેાડામાં ગયા અને ક્રમયતી સામે જોઈને એણ્યે : “સીરામણનુ' શું કરશું ? ”
tઃ
“ મહાશ'કરની થાડીક મીઠાઈ લઇ આવેાને! ’ બરાબર છે...” કહી નિરંજન અહાર આવ્યે ને દાતણ મેઢામાં રાખીને જડેલી બહાર નીકળી ગયેા.
<<
ભાવડ હજી નવકારનું સ્મરણ કરી રહ્યો હતા. નિર'જન મીઠાઈ લઈ ને આવ્યા તે દરમ્યાન ક્રમ'તીએ ચાર ખેડાં પાણીના ભરીને ગાળા, ગાળી વગેરે ભરી લીધાં હતાં.
નિરજન એક કળા ભરીને શૌચ માટે નીકળી પડચા, દમયંતી તેા ફળીના વાડામાં જ આવી હતી. ભાવડની નવકારવાળી પુરી થઈ ભાગ્યવતીએ પાસે આવીને કહ્યું: “ કેવીક પીડા છે ? ’”
t
“ શિવુદાદાના હાથ અડે પછી પીડા રહે જ કયાંથી ? પગના ફણા કરતાંય મને થાપાનું દરદ ભારે હતું...અત્યારે કાંઈ નથી... એમ થાય છે કે જાણ્યે મને પછાટ લાગી જ નહાતી. હવે મારે કળસ્યે જાવુ છે તે કેમ થાશે ? ”
“ સુતાં સુતાં જ જવુ' પડશે....હુ' રાખવાળી કુંડી લઈ આવું છું...” કહી ભાગ્યવતી ફળીયામાં આવી.
દમયંતી પણ દૂધનું પતાવીને ફળીયામાં જ બેઠી હતી...દમય’તીએ કહ્યું : “ દમ્મુ, તું અહી' જ એસો... હું" તારા જેટને કળશ્યેા કરાવી લઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org