________________
૨૧૪
ભાવડ ગ્રાહ
શ્રાવકા ભાવડશેઠના ખાટલા પાસે આવ્યાને આ શુ થયુ છે? કેમ બન્યુ ? વગેરે પ્રશ્નો પૂછવા માંડયા. શિવુદાદાએ સહુને ઉત્તર આપ્યા.
લેાકેા યતિદાદાના ગુણગાન ગાતા અને ભાવડના કવિપાક ની ચર્ચા કરતા કરતા ગામ તરફે જવા માંડયા. ભાવડશેઠના ખાટલા પણ શિવુદાદાએ ઉપડાવ્યા અને સહુએ ઘર તરફ પ્રયાણ કર્યું.
દિવસેા તા દુઃખનાંય જતા હાય છે ને સુખનાંય ભાગતા હાય છે...જેના હૈયામાં ધૈયને! અભાવ હાય તેને દુઃખનાં દિવસે લાંખા લાગે છે અને જે લેાકેા સુખમાં વિભાર બની ગયા હોય તેને સુખમાં દિવસેા ઘણાં ટૂંકા થઈ પડે છે.
ધૈર્ય પૂર્ણાંક ક રાજાના પ્રભાવને સહી રહેલા ભાવડ અને ભાગ્યવતી આટઆટલા પિરતાપ વચ્ચે પણ જાણ્યે કશુ' બનતુ' નથી એવા સ્થિર, પ્રસન્ન અને સ'તાષી રહેતા. શિવુદાદાના ઉપચાર ભારે કામયાબ બની રહ્યો હતે... હવે તે માત્ર સાત દિવસ પછી પાટા કાઢી નાખવાના હતા ભાવડરોડને મળેલી ખાટલારૂપી ખ'દિઅવસ્થા દૂર થવાની હતી.
પણ તેને પાટે છૂટે તે પહેલાં જ ધર્મદાસ સાગરની મુસાફરી કરીને હેમખેમ પાઠે આવી ગર્ચા. પાછા વળતાં તેને પણ એક વિપત્તિ નડી હતી અને સુવણ થી ભરેલુ' એક વહાણ ડૂબી ગયુ` હતુ`... પણ ધમ દાસને આ નુકસાનની ખાસ ચિંતા ન થઇ....સારા નસીબે તે વહાણુના સઘળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org