________________
૨૧૫
મિત્ર-મિલન ! ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને પિતે સારું કમાર્યો હતો. થોડી કમાઈ સાગરનાં તળિયે બેઠી..એના શોક શું કરો ?
કાંપિયપુરમાં આવ્યા પછી સામૈયામાં ભાવિડને આવેલે ન જોતાં તેણે પિતાના સ્થાનિક મુનિમને પૂછયું, સ્થાનિક મુનિએ ટૂંકમાં ભાવડશેઠના પલટાયેલા સંગેની વાત કહી. આ વાત સાંભળીને ધર્મદાસનું હદય ભારે વ્યથિત બની ગયું.
લોકોએ ઘણું જ ઉત્સાહપૂર્વક નગરશેઠ ધર્મદાસનું સ્વાગત કર્યું.. ભવન પર આવ્યા પછી પણ ધર્મદાસના ચિત્તને મિત્રની ચિંતા રહ્યા જ કરી. નગરીના શેઠીયાએ વગેરે મળવા આવ્યા કરતા હોવાથી ધર્મદાસ નિવૃત્ત થઈ શકશે નહિ. પરંતુ તેણે પોતાના એક મિત્ર પાસેથી ભાવડ અંગેની સમગ્ર માહિતી પ્રાપ્ત કરી. ભાવડે સહનું દેણું કેડીએ કેડી ચૂકવી દીધાની, ઘરબાર,દરદાગીને સઘળું વેંચી નાખ્યાની, કાપડની ફેરીની, પગ ભાંગ્યાની અને અત્યારે પથારીવશ હેવાની સઘળી વાત સાંભળી. આ વાત એ તેના હૃદયને ખૂબ જ લેવી નાખ્યું.
જ્યારે મળવા આવનારા વિદાય થયા ત્યારે રાત્રિને બીજો પ્રહર પુરે થવા આવ્યો હતે. સહુના ગયા પછી તેણે પોતાના નાનાભાઈને પૂછયું : કીતિ, તું ભાવડશેઠને ત્યાં કેટલીવાર ગયે હતો ?”
મેટાભાઈ મને જવાનું ઘણું મન હતું પણ એના મનને દુઃખ થાય એઅ ધારીને ગચો જ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org