________________
ભાવડ ગ્રાહ
“ તારી તા ઘણી માન્યતાઓ છે..પણ કાક વાર મિત્રની માન્યતા ખાતર પણ નમતુ' જોખવુ* પડે...”
*૨૨
tr
ભાવડે આછા હાસ્ય સહિત કહ્યું: “ હમણાં આ પ્રશ્ન તારા મનમાં સાચવી રાખજે....હું જરા હરતા ફરતા થા, પછી મારે શું કરવુ‘? એ અંગે હુ' તારી સલાહ વગર એક કન્નુમ પણ નહિ માંડું....અરે, ભાગુ, આવી ગઈ લાગે છે.... ભાગુ, મારા મિત્ર સાત સાત વર્ષના પ્રવાસેથી પાછે આવ્યે છે...મારુ' ને મારા મિત્રનુ મેઢુ મીઠુ કરાવ....ધનાં છે છાલીયાં પણ લઈ આવ.”
ધર્મદાસ ચાકળા પર બેસી ગર્ચા.
ભાગ્યવતી ધ દાસની લાજ કાઢતી હતી એટલે રસડામાં ગઈ.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org