________________
૨૧૮
ભાવડ છે.
આંખને ઉડીને વળગે એવી હતી, એક તરફ વાછડી છૂટી ફરતી હતી . સામે નાનું એસરીવાળુ. મકાન હતુ..... ફળીયામાં લીમડાનું કાચા ગારવાળા એટાનું ઝાડ હતું. ધમદાસ શેઠ એસરીના દ્વાર પાસે આવ્યા... ભાવાશેઠને કાઈના આવવાના સચર થયા એટલે તેણે ખાટલામાં પડયા પડયા કહ્યું : કોણ ? ” “ એતે હૈ...!”
<<
“ અરે ધદાસ.. ” સાત વર્ષ પછી પણ ભાવડ. મિત્રને અવાજ પારખી ગર્ચા.
ધર્મદાસ અંદર ગયેા. આસરીમાં જ ખાટલા પડયા હતા...તેના પર ભાવડ સૂતા હતા...તેના ચહેરા અતિ હર્ષમય અની ગર્ચા હતા.
.
ધમદાસ ઘરની સ્થિતિ જોતા જોતા મિત્રના ખાટલા પાસે ગયે.. ભાવડે કહ્યુ' : “ તું આળ્યેા છે એ સમાચાર મને ગઈ કાલે જ મળ્યા હતા....પણ શુ' કરુ ? પગની ઉપાધિ. થઈ છે એટલે કયાંય જઈ શકું એ સ્થિતિ નથી રહી... પણ આમ ઊભો કાં રહ્યો? એસ....આ ચાકળા પર..... પ્રવાસ કેવા ગયેા ? તારી તબિયત તે સારી લાગે છે.... પણ તારા ચહેરા ચિ'તાતુર કેમ જાય છે? ખધા કુશળ છે ને? 7
ધર્મદાસ ચાકળા પર બેસી ગર્ચા અને ધીરગભીર સ્વરે એલ્ચા : “ ભાવડ, અહીં આવીને તારી સઘળી હકિકત. સાંભળી છે, હુ' રાતે જ અહીં' આવવા ઇચ્છતા હતા પણુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International