________________
૧૯૮
ભાવક શાહ સારું. પહેલાં ચૂલે દાળ મૂકી દઉં પાછી નાહીને જઈશ.” કહી ભાગ્યવતી ઊભી થઈ.
લગભગ અર્ધ ઘટિકા પછી ભાગ્યવતી સ્નાન કરીને બહાર નીકળી. ભાવકે કહ્યું : “મારાવતી ભગવંતને ચંદ્રક કરજે ભરવાડ હજી આજો નથી ને !”
ના...એતે આવીને ગાયને લઈ જશે.” કહી ભાગ્યવતી એાસરીની જાળી અટકાવીને પૂજાની થાળી સાથે શ્રી જિન મંદિર તરફ રવાના થઈ
આઠમે દિવસે શિવુદાદાએ આવીને પંજાને પાટે ખેલ્ય સેજે નામનો એ નહોતો રહ્યો. તેઓએ બંને હાડકાં બરાબર ગેઠવાયાની ફરીવાર ખાત્રી કરી લીધી. ત્યારપછી ખાંપીયા મૂકીને બીજે પાટે બાંધ્યો...પગના થાપાને સાવ સારું હતું..... છતાં તેમણે થાપે તપાસી લીધા. ત્યારપછી ભાગ્યવતી સામે જોઈને કહ્યું: “દિકરી, સતિનું સત એજ એના ધણીનું સાચું રક્ષણ છે. એક મહિના સુધી આની આ કાળજી રાખવાની છે. બેસવામાં જરાય હરકત નથી..પણ પડખું ફરવામાં સાવચેતી ખૂબ રાખવી. પગને પજે દબાય નહિ કે આડો અવળે થાય નહિ એટલી સંભાળ જરૂર રાખવી.” ત્યાર પછી ભાવડ સામે જોઈને કહ્યું: “શેઠિયા પગ હતો એવો જ થઈ જશે...ચાલવામાં બેએક મહિના સંભાળ રાખવી પડશે...પણ ઈ બધું હું મહિના પછી કહીશ ..”
શિવુદાદા, આમ તો મને બીજી કોઈ તકલિફ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org