________________
૧૯૬
“ નીચે બેસાડશે। નિહ' ભાભી...''
((
શિવુદાદાની રજા લંગર એક ડગલુ' યુ ન ભરાય.
કહી ભાગ્યવતી એસરીમાં આવી.
તંદુરસ્ત માનવીને મળશુદ્ધિમાં જરાય વિલંબ થતા નથી. ગૌચકાય. પતી ગયા પછી ભાગ્યવતી ઉકરડે મેલું નાખી આવી.
ભાવડે શાહે
શેકના છાણા સળગી ગયાં હતાં. નારાયણ પણ આવી ગયે હતેા... પચ્ચકખાણુ પાળવાનેા સમય પણ થઈ ગચેા હતેા.
ભાગ્યવતી છાણાને તાપ લઈને આવી પહેાંચી. નારાયણ અને દમય'તીને નહાવા માટે બેસાડ્યાં.
થાપાના સઘળા લેપ ઉખડી ગયેા હતા... સાજો પણ સાવ ઉતરી ગચેા હતેા....પીડાનુ' નામ નિશાન નહાતું. ભાગ્યવતીએ શેક કરવા માંડયા. ભવડે કહ્યું : “ ભાગુ, તે પ્રતિક્રમણ તે કરી લીધું
છે ને? ”
'
“ હા....શેક કરીને પછી તમારુ' ધાતીયુ' બદલાવી દઉં....પછી દાતણ આપું.”
નારાયણ નાહીને તૈયાર થઇ ગયેા. શેક પુરા કરીને ભાગ્યવતીએ ધાયેલુ' ધાતીયુ' એવડુ' કરીને સંભાળપૂર્વક પહેરાવ્યુ.
ભાવડે કહ્યું: નારાયણ, તું મને ટેકા આપીને જરા બેઠા કર એટલે તારી ભાભી તકીચેા ગેાદડુ' ગાઢવી ઢીચે.”
Jain Education International
tr
For Private & Personal Use Only
www.jainelibrary.org