________________
વિષ્ય વાણી !
૧૯૯
સૂતા સૂતા કળશ્યે જાવુ પડે છે ઈ એક માટી ઉપાધિ છે.” ભાડે કર્યું.
“ આઠ દીતા વીતી ગયા...હવે આવીસ દિવસ રહ્યા છે...ચપટી વાગતાં પુરા થઈ જશે...”
“ પાટા છેડયા પછી હાલવા ચાલવામાં ખીજા એ મહિના લાગશે ? ”
“હા શેઠ, હાડકાં ખરાખર ગઠાઇ ન જાય ત્યાં સુધી સ'ભાળ રાખવી જ જોઈએ અને પથારીમાં ઉતર્યાં પછી ચાલતાં શીખવુ` પડશે...આ પગ સીધા ને સીધા રાખ્યા છે એટલે પાંચપદર દી અભ્યાસ કરવા પડશે.” શિવુદાદાએ હસતાં હસતાં કહ્યું.
ભાગ્યવતીએ પૂછ્યું: “
આ પાટા કયારે છેાડવાના ?” “ આઠમે દિવસે....ઈ તેા હુ. મારી મેળે જ આવી જઇશ....” કહીને શિવુદાદા નાની પેટીકા સાથે વિદાય થયા. ભાવડશે જે દિવસે ધનવાન હતા તે દિવસે સહેજ માથાના દુઃખાવા થયા હાય તેા સગાવહાલાંઓ ટોળે વળીને આવતાં... એટલુ' જ નહિ ગામના વેપારીએ, સ‘બધીએ ‘ ભાઈ ભાઈ ’ કહીને પેાતાના અદ્ભુત ભાવ વ્યક્ત કરતા. અને આજ આવનારાએમાં નારાયણ, તેની પત્ની, નારાયણના પિતાશ્રી, ગંગામા અને ગંગામાના દીકરા. જ્ઞાતિનાં ઘર ઘણાં હતાં... પણ આથમતા સૂર્યોનાં કિરણા કાણુ લેવા જાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org