________________
કઠણ માનવી !
૧૯૧ નિરંજન કાળે લેપ વાટી લઈ આવ્યા.
શિવુદાદાએ ભવડને પડખા ભેર સુવાડ.... ત્યાં ઉભેલી બંને સ્ત્રીઓને એારડે બેસવાનું કહ્યું. ત્યાર પછી ભાવડનું ધોતીયું છેક નીચે ઉતારીને થાપા પર કાળે લે કલેપ ઉપર છેતીયામાંથી માપનું લુગડું કાઢીને ચેડી દીધું...પછી દેતીયાની કાછડી છૂટી કરીને ઢીલું ધોતીયું બાંધી દીધું.
કામ પૂરું થયા પછી શિવુદાદાએ ભાવડને હાથ પકડીને કહ્યું : “ભાવડશેઠ, હું તમારા વખાણ નથી કરતે... પણ મારી જીંદગીમાં મેં તમારા જેવું કઠણ માણસ એક પણ નથી જો.”
ભાવડે કહ્યું : “દાદા, જે પીડા આવી પડી છે તે તો ભોગવવાની જ છે, પછી રડતાં રડતાં શા માટે વેઠવી?”
આવી સમજ લાખે એકમાં હાય... હવે આ પગના પંજાને પાટે આઠમે દી હું ખેલવા આવીશ. થાપાને લેપ ત કાલ સવારે જ ઉખડી જશે...પછી બીજી વાર લેપ લગાડવાની જરૂર નહિં રીચે. સવાર સાંજ મીઠાની પિોટલીને શેક કરવો. વધારે નહિં.. બબે ઘડી ! ખારાકમાં દહીં, છાસ, આમલી ને લેવાં..ઘી દૂધને વધારે ઉપયોગ કરે.. સવાર સાંજ શીરે કરીને ખાવો.”
આ પ્રમાણે બધી વ્યવસ્થા કરીને શિવુદાદા વિદાય થયા. - નિરંજન અને દમયંતી અહીં જ રોકાઈ ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org