________________
કહેણ માનવી !
૧૮૭
પથારી પાસે આવી. ભાવડે પત્ની સામે જોયુ...રૂદન અને આંસુ પરાણે દખાવી રાખ્યાં હાય એમ લાગ્યુ.
ભાવડે ધીરે ધીરે દૂધ પી લીધું. ત્યાર પછી પત્ની સામે જોઇને કહ્યુ` : “ ભાગુ, તું હવે જમી લે ..હમણાં જ શીવુદાદા આવશે. મને તેા પાપના ઉદયકાળમાં પણ કાઇ પુરચે બચાવ્યા છે...તારે ગભરાવવાની કેાઈ જરૂર નથી. જા...જમી લે તને મારા સાગ છે. ”
મહાપ્રયત્ને ખાળી રાખેલુ રૂદન વેગ સહિત બહાર નીકળી ગયું. સ્વામીના મસ્તક પર હાથ મૂકીને તે ખેલીઃ “ સ્વામી...’”
'
ભાગુ તું રડીશ તેા હુ... કેવી રીતે હિંમત રાખી શકીશ ? માનવીની સાચી કસેાટી આવા સમયે જ થાય છે. જા તુ' જમી લે...”
ભાગ્યવતીની ભૂખ તેા અદૃશ્ય થઈ ગઈ હતી...પણ સ્વામીના સેાળંદ પડયા હતા...તે આંસુ લૂછતી પાણીયારે ગઈ..મે તું ધાઇને રસેાડામાં ગઈ.
સ્વામીના સાળંદ પાળવા પુરતુ જમીને તે બહાર નીકળી ત્યારે તે સ્વસ્થ થઈ હતી.
“ એટલી વારમાં શું ખાધું? ”
46
તમારા સાળંદ પાળ્યા છે. હવે મને કહેા... ભાવડે રસ્તામાં અનેલી ઘટના વિગતથી કહી સ`ભ
ળાવી. આજના વકરાની થેલી હજી પણ કેડચે ભરાવેલી હતી...તે કાઢીને પત્નીને આપી અને કહ્યું : “ આ મૂકી દે..ચેાવિઆરનું ટાણું થવા આવ્યુ' છે, પાણી લેતી આવજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org