SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ભાવડ શાહ ભાગ્યવતીએ કહ્યું : “ ટૌદ કાંક દવાખાવાનું કહેશે ૮ તા...” “ ગાંડી, એક રાતમાં શુ' થવાનુ` હતુ` ? અને વ્રતને, ખડિત કરવુ એ બરાબર નથી.. કાચા કરતાંયે વ્રતપાલન એ મહત્ત્વની વસ્તુ છે. ” ભાવડે કહ્યું. ભાગ્યવતી વકરાની થેલી આરડામાં મૂકી આવી ત્યાર પછી અનેએ પચ્ચખાણ લઇ લીધાં, એજ વખતે ગંગામાના આધેડ દીકરા ને શિવુદાદા ડેલીમાં દાખલ થયા. સૂર્યાસ્તને ચેડી જ પળોની વાર હતી ભાગ્યવતીએ શિવુદાદાને આવકાર આપ્યા... ગગામાના દીકરાએ કહ્યું : “ નિર’જનભાઈ પણ હમણાં જ આવશે, ” શિવુઠ્ઠાદા ભાવડના ખાટલા પાસે ગયા અને ખેલ્યા : “ શેઠીયા, આમ કેમ કરતાં થયુ' ? "" ભાગ્યવતી એક દીવા પ્રગટાવીને લઈ આવી. ભાવડે શિવુદાદાને આજની ઘટનાની વાત કરી... શિવુદાદા એટલી ઉઠયા : “ અરે રે... મારા નાથ કેવા છે ? ઉપકાર કરવા જાય એને જ પછાડે...ધરમીને ઘેરે જ ધાડ પાડે! 2 શિવુદાદાનું ય સાઠ વર્ષીનુ` હતુ` અને આસપાસના પ્રદેશમાં તેએ હાડવૈદ તરીકે પ્રખ્યાત હતા. શિવુદાદાએ ભાવડના થાપા તપાસ્યા...પછી કહ્યુ : શેઠ, તમે પુરા ભાગ્યશાળી છે...થાપાના હાડકાને કાંઈ નથી થયુ...પછાટવુ' કળતર છે એ દીમાં થાળે પડી જશે...” ત્યાર પછી તેમણે પગના પો તપાસ્યા. .બરાબર ઝીણવટથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy