________________
૧૮૦
ભાવડ શાહ
કરી શકે નહિ..પણ ભાડને તાપ–ટાઢ ને વરસાદ બધું પચી ગયું હતું. ચોમાસામાં તે હંમેશ નહોતે જઈ શકતે...કઈ વાર આઠ આઠ દીની એલી હોય તો ખરાડ થાય ત્યાં સુધી ઘેર બેસી રહેવું પડતું.
ભાવડ શેઠ એક વૃક્ષ નીચે વિસામે લેવા બેઠે.. મધ્યાન્હ વીતી ગયે હોવા છતાં સખત તાપ વરસતો હતો.
ડીવાર વિસામે લઈ ભાવડ ઊભો થયો...ખભે પિટકું ભરાવીને કાંપિલ્યપુર તરફ આગળ વધે...હવે ગામ કંઈ દૂર નહોતું રહ્યું..એકાદ કેશને પંથ બાકી હતો.
અચાનક તેના કાનપર કોઈ ને અવાજ અથડા : “ એ ભાઈ ઘેડાને રેકે... રોકો...”
ભાવડે જોયું. સામેથી એક અશ્વારોહી આવી રહ્યો હિતો...અશ્વ કઈ પણ ઉપાયે રોકાતો નહોતો અને તેના પર બેઠેલે અસવાર ભારે ગભરાઈ ગયે હતો...ભાવડને વધુ વિચાર કરવાનો સમય નહોતે...બચાવે બચાવે ને રેકે રેકેની બુમ પાડતો અસવાર નજીક આવી પહોંચે હતા. ભાવડે ખભા પરનું પિટલું મારગમાં મૂકી દીધું ને ઘેડાને રોકવા તે આડે પડો.
ભાવડનાં ભાગ્ય આજે પલટાયાં હતાં. નહિં તે તે અને પંડિત હતો. તેણે ઝનુનથી આવી રહેલા અશ્વની લગામ પકડી લીધી....અવ તાડ માફક ઉંચ થ... ભાવડ તેના કાન પકડવા માગતો હતો. પરંતુ ગમે તે કારણે ચમકેલે ઘડે કાબુમાં આવે તે પહેલાં જ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org