________________
કઠણ માનવી !
આવ્યાં હાવા છતાં વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે બંનેમાંથી કાઈને અણુગમે! નહાતા કે દુઃખ નહાતું. બંને માણસા નીરાંતે ખાઈ પી શકે એટલુ* પ્રાપ્ત થતુ હતુ. અને દસ ખાર જેટલી સુવણ મુદ્રાએ ભેગી થઈ શકી હતી.
જેના હાથે રાજ હજારા મુદ્રાઓ ફરતી અને છૂટે હાથે જ્ઞાનમાં અપાતી તે માનવીને જ્યારે દસમાર સુવર્ણ મુદ્દાઓ એકત્ર કરવા પાછળ અથાગ શ્રમ લેવા પડે તેને કેટલી વેદના...થતી હશે ?
પણ ભાવડનુ દિલ કોઇ જુદી જ ધાતુનુ' બનેલુ' હતુ. એને કોઈ જાતના રજ થતા નહાતા...માત્ર એક વાત તેને અવાર નવાર ચિંતામાં મૂકી. તે વાત હતી દાન દેવાની અશક્તિ! પણ થાય શું ? માનવીએ જીવવુ હોય તેા પરિસ્થિતિને અનુકુળ બનવુ' જ જોઈ એ. પાપકર્મના ઉદય કાળ ચાલતા હોય ત્યારે જે માનવી ધૈય રાખી શકતા નથી તે ભાંગી પડે છે....અને ઢૌય રાખીને ધમના સહારા છેડતા નથી તે ગમે તેવી વિપત્તિઓ સામે અણનમ ઊભે રહી શકે છે.
૧૭૦
ભાવડ ચાર ગાઉ છેટેના એક ગામડે કાપડ લઇ ને ગયેા હતેા. છેલ્લા એક મહિનાથી આ ગામડામાં તે જઈ શકયેા નહાતા એટલે આજ લગભગ અડધું કાપડ વેચાઇ ગયું હતુ. અને તે પેાતાના નક્કી કરેલા સમયે ઘેર જવા પાછા વળી ગયેા હતા.
જેઠ મહિનાના પ્રારભ કાળ હતા. ધામ ધખી રહ્યો હતા. ગમે તેવા કઠણ માનવી પણ આવા તાપમાં પ્રવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org