________________
૧૪
ઋણુ માનથી !
કસેાટી કચનની હાય છે, કથીરની નથી હાતી. ગમે તેવા તાપમાં તપવા છતાં કૉંચન કદી પેાતાના સ્વભાવને છેડતુ નથી... એનું તેજ વધુ ને વધુ ખીલતુ હાય છે.
શ્યામસિહની ઘટના પર ત્રણ મહિના પસાર થઈ ગયા. આબરૂના ભય તા જેને આમરૂની ખેવના હાય તેને લાગે પણ માતનેા ભય સહુને લાગે છે...શ્યામસિ'હું દારૂ વગેરે છેડી દીધું અને મેટે ભાગે તપનરાજની પાસે જ રહેવા માંડયા. જમનીને મળવાનું' ચાલતું હતું પણ પહેલાં જેવુ' નહિ. આમ ભયના કારણે શ્યામસિ'હુ ઠ'ડા પડી ગયેા હતેા. શ્યામસિંહની પત્ની દેખાવડી હોવા છતાં શ્યામસિંહનુ' મન ખીજે ભટકતું રહેતું. તેની પત્ની ચતુર ગરાસણી હતી. જમની સાથેનેા સ`ખ‘ધ તે જાણતી હતી.... પર'તુ તે કદી આ અંગે કશું જણાવતી નહિ'... જાણ્યે કશુ' જાણતી જ નથી એજ ૨ીતે વતી, પેાતાના ધણીની ફરિયાદ મહારાણી પાસે પણ નહેાતી કરતી. આવી ફરિયાદ કરવામાં તે નાનપ જોતી. અને ભાવડ શેઠના બનાવ પછી શ્યામસિ'હું પણુ પત્નીમાં વધુ રસ લેતેા થઇ ગયા હતા.
ત્રણ માસ પસાર થઈ ગયા. ભાવડની પરિસ્થિતિમાં ખાસ કાંઇ પિરવતન નહાતુ થયુ'. સાત સાત વરસ થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org