________________
૧૫૦
ભાવડે શાહે
“ આવી બનાવટી વાત પાછળ કોઇ હેતુ છે કે નહિ તે જાણવા માટે. ”
“નારે...અને કાઇ સારા હેતુ' હાય એમ નથી લાગતું... એની આંખ પરથી હું કલ્પી શકાય એવું સમજી
77
ગઈ છ
.
શુ' ? ”
“ મને સાવવાની કોઈ ચેાજના લાગે છે....”
“ એટલે જ કહુ' છુ' કે એ ચેાજના પાછળ કેણુ છે તે આપણે જાણી લેવુ' જોઇએ...જેથી ભવિષ્યમાં પણ આપણે સજાગ રહી શકીએ. તુ' તારે નિર્ભીચતાથી જશે... હું' તારી પાછળ જ આવીશ....”
(<
“ ના સ્વામી, આપણે તાગ લઈ ને મન શા માટે ખગાડવુ.....? ચેાજના પાછળ ગમે તે હોય ! આપણાં હૈયાં સાબુત છે પછી ભવિષ્યની ચિંતા શા માટે રાખવી જોઈએ ? અને સ્ત્રી જાતિએ તે બધી બાજુના વિચાર કરવે જોઈ એ. હું જમની સાથે જ....કાઈ મને જોઇ જાય તે શુ ધારે ? ના....ના...આપ એવા આગ્રહ રાખશો નહિ.” “તા છી સંધ્યા પછી જમના આવશે ત્યારે..”
46
જવાબ તમારે દેવાના...”
“ મારે ? ”
''
હા.. તમે કહેજો કે લાગુ દેવળની વાડીએ જવાનુ કહેતી હતી અને તમારી રાહુ બ્લેક બ્લેઇ ને હમણાં જ ગઇ.”
૮૮ પછી ..?
77
હું આપને ચેજના પાછળ કેણુ છે એ જાણવુ છે ને ? તમે પણ જમતાની પાછળ પાછળ લપાતા છુપાતા જજો. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org