________________
મધુર સ્વપ્ન !
૧૫૫ શ્યામસિંહ નામનો સાળે છે.શ્યામસિંહ દેવળને ખાસ ભાઈબંધ છે ને જમની એની રખાત છે.”
ભાગ્યવતી અને ભાવડ બંને અવાક થઈ ગયાં.
રાઘવે કહ્યું: “ભાભી, ઈ રાંડ હાર્યો કયાંય જાશે નઈ.. જોગીના નામે ને બાને એનો કોઈ દુષ્ટ હેતુજ હશે !”
ભાવડે કહ્યું: “રાઘવ, તારી ભાભીને શંકા તે આવી, જ ગઈ હતી. અને તે એમને એમ કઈ સાથે જાય પણ નહિં. પણ આ તો મને થયું કે જમનીનો આ રીતે તારી ભાભીને લઈ જવાને ક હેતુ હશે, તે જાણવા ખાતર મેં પ્રથમ તારી ભાભીને જમની સાથે મેકલવાનું ને મારે પાછળ છૂપાઈને જવાનું વિચાર્યું પણ તારી ભાભી આ રીતે કયાંય જવા ઈચ્છતી નહતી એટલે અમે ન રસ્તે કાઢો. તારીભાભી ઘેર રહે ને આપણે બંનેએ દેવળની વાડીના મારગેકયાંક છૂપાઈને ઊભા રહેવું. જમની તારી ભાભીને બોલાવ આવે ત્યારે તારી ભાભી કહી દે કે શેઠની સંમતિ ન મળી. એટલે મારાથી નહિં આવી શકાય. જે કઈ સાચે જંગી આવ્યા હશે તે જમની પાછી વળીને સીધી રાજભવનમાં જશે...અને કાંક કાવતરા જેવું હશે તે સીધી દેવળની વાડીએ જશે. એ વખતે આપણે તેને પીછો પકડવો ને. જમનીની યોજનાનું રહસ્ય શું છે તે જાણી લેવું.”
રાઘવ રટલે ચાવીને ઉપર દૂધ પીતો હતો તે આછું હસ્યા અને પછી બે : શેઠજી, હું તમને કહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org