________________
આવું ન શાભે !
ભાગુ, સંસારમાં ત્રણ વસ્તુ જ માનવીને સન્માર્ગે વાળવામાં સહાય કરે છે. જ્ઞાન, પ્રેમ અને ભય. શ્યામસિ'હુ જેવા પરનારીમાં સુખ જેનારા માણસા ભયથી જ અટકે છે. મહારાજાના ભય નાના સૂના નથી એટલે મને ખાત્રી છે કે હવે આવી ગાંડાઈ નહિ કરે. પછી તે મનને વશ કરવું ઈ કાંઈ નાનું' સૂનું કામ નથી.” ભાવડ શેઠે કહ્યું. રાધવે ભાવડ સામે જોઈ ને કહ્યું : સાવ સાચી વાત કરી શેઠીયા, મને ચ આજ ઘણું જાણવાનું મળ્યું.”
CC
ભાગ્યવતીએ ગગન તરફ નજર કરતાં કહ્યું : “ અડધી રાત વીતી ગઈ ને વાતુ'માં ને વાતુંમાં સવાર પડી જશે.... તમે એય નિરાંતે સૂઈ જાઓ.”
tr
ભાવડે કહ્યું : “તુ સૂઈ જા....વળી તારે વહેલાં “ઉઠવું પડશે.”
૧૫
ભાગ્યવતી ઉડીને એરડામાં ગઇ. ઝાંખા વડા રામ કરીને તે નવકારમંત્રનુ` સ્મરણ કરતી કરતી આડે પડખે થઈ અને થાડી જ વારમાં નિદ્રાવશ ખની ગઈ.
ભાવડ અને રાઘવ સામાન્ય વાત કરતા હતા.... વાતાવરણમાં રાઘવે કહ્યું : “ શેઠ, હવે મારું એક વેણુ, રાખવુ પડશે.”
“ એલ....”
“ પહેલાં વચન આપેા તા.”
“ “ મારે કાંઈ લેવાની વાત નહિ... હાય ! હું વચન આપું છુ,
“ વાણીચા છેવટે પેાતાની વટ ભૂલે નહિ.......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org