SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આવું ન શાભે ! ભાગુ, સંસારમાં ત્રણ વસ્તુ જ માનવીને સન્માર્ગે વાળવામાં સહાય કરે છે. જ્ઞાન, પ્રેમ અને ભય. શ્યામસિ'હુ જેવા પરનારીમાં સુખ જેનારા માણસા ભયથી જ અટકે છે. મહારાજાના ભય નાના સૂના નથી એટલે મને ખાત્રી છે કે હવે આવી ગાંડાઈ નહિ કરે. પછી તે મનને વશ કરવું ઈ કાંઈ નાનું' સૂનું કામ નથી.” ભાવડ શેઠે કહ્યું. રાધવે ભાવડ સામે જોઈ ને કહ્યું : સાવ સાચી વાત કરી શેઠીયા, મને ચ આજ ઘણું જાણવાનું મળ્યું.” CC ભાગ્યવતીએ ગગન તરફ નજર કરતાં કહ્યું : “ અડધી રાત વીતી ગઈ ને વાતુ'માં ને વાતુંમાં સવાર પડી જશે.... તમે એય નિરાંતે સૂઈ જાઓ.” tr ભાવડે કહ્યું : “તુ સૂઈ જા....વળી તારે વહેલાં “ઉઠવું પડશે.” ૧૫ ભાગ્યવતી ઉડીને એરડામાં ગઇ. ઝાંખા વડા રામ કરીને તે નવકારમંત્રનુ` સ્મરણ કરતી કરતી આડે પડખે થઈ અને થાડી જ વારમાં નિદ્રાવશ ખની ગઈ. ભાવડ અને રાઘવ સામાન્ય વાત કરતા હતા.... વાતાવરણમાં રાઘવે કહ્યું : “ શેઠ, હવે મારું એક વેણુ, રાખવુ પડશે.” “ એલ....” “ પહેલાં વચન આપેા તા.” “ “ મારે કાંઈ લેવાની વાત નહિ... હાય ! હું વચન આપું છુ, “ વાણીચા છેવટે પેાતાની વટ ભૂલે નહિ....... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy