________________
૧૭૬
ભાવડ શાહ કાંઈ બીજું નથી કેતે....આ ઘોડી અહી રાખી લે...” રાઘવે ભાવભર્યા સ્વરે કહ્યું.
“રાઘવ, તને મેં મારે ભાઈબંધ માન્ય છે... તારી વાત મારે રાખવી જોઈએ એ પણ બરાબર છે. પરંતુ તું એ વાત કેમ ભૂલી જાય છે કે મારી પરિસ્થિતિ પહેલાં જેવી રહી નથી, મારે વેપાર પણ તે જે છે. ગજા ઉપરવટ કાંઈ ન કરવું એવી મનમાં ગાંઠ વાળી છે . અને ફેરી કરવામાં મને એક વાતને પુરે સંતેષ છે કે બે માણસ નીરાંતે ભેજન પુરતું મેળવી શકીએ છીએ. આ સંગોમાં ઘેડું બાંધવું એ કઈ દષ્ટિએ ઊચિત ન ગણાય.
એક જીવને આંગણે બાંધ્યા પછી તેની કાળજી બરાબર રાખવી જોઈએ. તારી ભાભી ઉપર વધુ પડતા મૂક્તાં મારું હૃદય અચકાય છે. આ માટે તું માફ કર.. પણ હું તને ખાત્રી આપું છું કે જ્યારે મારી પરિસ્થિતિ પલટાશે ત્યારે સૌથી પ્રથમ તને જ સાદ કરીશ.”
રાઘવ મિત્રના તેજસ્વી વદન સામે જોઈ રહ્યો.. ઓસરીમાં બળતે ઝાંખે દવે હળવે પ્રકાશ વેરતો હોવા છતાં રાઘવને મિત્રના વદન પર કેઈ અટકી વીર જેવું તેજ નખાયું.
થોડીવાર વાતો કરીને બંને મિત્રે સૂઈ ગયા.
નિત્ય નિયમ પ્રમાણે વહેલી સવારે ભાગ્યવતી જાગીને બહાર આવી અને સીધી ગાય તથા ઘડીને નીરણ નાખવા ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org