________________
આવુ' ન શોભે !
૧૭૭
ત્યાર પછી જરાયે સહેંચર ન થાય તે રીતે પાણી ગળવાનું, વાસીદાનું વગેરે કામ પતાવવા માંડયુ.
એક તગારામાં ગાયનું ખાણય લઈને તે ગા દાવા માટે ગઈ ત્યારે ભાવડ શય્યામાંથી બેઠા થયા અને નિત્યક્રમ મુજબ પાણીને કળસ્યેા ભરીને શૌચ માટે બહાર નીકળી ગયા.
રાઘવ આજ વહેલેા નીકળી જવાના હતા પણ નિદ્રા દેવીએ તેને સારી રીતે પ પાળ્યેા હાવાથી તે જાગૃત થયા ત્યારે. સૂદિય થઈ ગયેા હતેા... ભાવડશેઠ અને ભાગ્યવતી પ્રાતઃકાય આટાપીને નહાવાની તૈયારી કરી રહ્યાં હતાં.
ભાવડે રાઘવના હાથમાં દાતણ મૂકયુ.
રાઘવે દાતણ માઢામાં નાખીને કહ્યુ.: “તમે એય વહેલાં ઉઠયાં તે મને કેમ નાં જગાડયેા ? મારે વહેલા નીકળી જાવુ તુ....”
“તુ... ઉતાવળા થામાં....અમે પૂજા કરીને આવીએ છીએ ત્યાં તુ' પ્રાતઃકાય` પતાવી લે...પછી સાથે સીરામણ કરશુ....” ભાડે કહ્યુ....
એમજ થયુ.
ભાવડ કાપડની પાટલી સહિત કેરી માટે રવાના થયા. રાઘવ પેાતાની ઘેાડી સાથે ઘેર જવા નીકળી પડશે.
*
૧૨
ભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org