________________
a
ભાવડ શાહે
“ હવે તેા આવતી કાલે શેઠાણીને મળીને બધી વિગત જાણુ પછી ખખર પડે... પણ ખાપુ, તમારે આ વેશ સાચા જોગી જેવા નથી. તમને જોઈ ને કાઈને પગે લાગવાનું મન નાં થાય.” જમનીએ કહ્યુ..
""
કહી
“ ઈ તેા શેઠાણી આવી હાત તે ખબર પડત... ભારે થઈ... હાલ્ય હવે દેવળને ખેલાવી લાવુ શ્યામસિ'હુ ઊભા થયા. એજ વખતે... “ ખબરદાર, શ્યામસિ'હુ ! ” કહેતા રાઘવ પેાતાના જાડા ધેાકલા સાથે ઝુ'પડીમાં દાખલ થયા. એની પાછળ જ ભાવડ ઝુ'પડીમાં દાખલ થયેા.
''
શ્યામસિંહુ અને જમની અવાકૂ બની ગયાં હતાં... અને મને સામે ભયભિત નજરે જોઈ રહ્યાં હતાં... રાઘવે કહ્યું : “ ચુપચાપ હેઠો બેસી જા....નહિ તે એક જ અડીયેા મારીશને તારુ માથુ ફાડી નાખીશ. સાલા હરામી....આબરૂદાર ઘરની સ્ત્રીઓને સપડાવવાના ધંધા કરે છે ? તારા બાપને ખબર પડશે તે તારું માથું જ ધડથી જુદુ' કરી નાખશે.” ત્યાર પછી રાઘવે ભાવડ શેઠ સામે જોઈ ને કહ્યું : “ ભાવડ શેઠ, આ જમનીને જોઇ ચેા એને ધણી ઘણુંા જ ગરીબ અને ખાનદાનીવાળા હતા... પણ આ કુબ્જાએ એને ભારે હેરાન કર્યાં...બિચારા ગામ છેડીને ભાગી ગીચા...’
ભાવડે જમના સામે જોયુ.... ત્યાર પછી શ્યામસિંહું સામે જોઈ ને કહ્યું : “ દરબાર, હું' તમને સજા નહિ કરું તપનરાજ તમને સજા કરશે....રાઘવ, તું આ ખ'ને બરાબર પાંચવિડયે માંધ... પછી દેવળને મેલાવીને એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org