________________
આવુ ન લે !
૧૬૭
કદી જોઈ નહાતી... પણ એના સિવાય કાઈ નહિ' હોય એમ માની શકાય તેમ હતુ'. અગિયારસની રાત હતી... દૂધળા પ્રકાશ હતા...કાઈ ના ચહેરા ન જોઈ શકાય પણુ આકૃતિના આભાસ જરૂર થાય. રાધવ તે અંધકારમાં જોવા ટેવાયેલા હેાવાથી તે જમનીને આળખી ગયેા.
જમની ઝૂ'પડી પાસે આવી. તેણે એકવાર આસપાસ નજર કરી. કેાઈ લાગતુ' નહાતુ' એટલે તે ઝૂ‘પડીના બારણા પાસે ગઇ. જમનીને જોતાં જ શ્યામસિહ આનદમાં આવી ગયા...જમની અન્નુર દાખલ થઈ અને એલી : “ બધુ ઊંધુ વળી ગયું. ”
“
“ કેમ, શેઠાણી ન આવી ? ”
66
ના...એના ધણીએ એને ના પાડી એટલે લાચાર અની ગઈ...'' જમનીએ શ્યામસિહ પાસે બેસતાં કહ્યું.
“ ભારે થઈ...હવે શું થાય ? ”
“ આવતી કાલે ખપેારે હુ· પાછી એને ત્યાં જઈશ... અત્યારે એના ધણી ઘરમાં હતેા એટલે મારે ડેલીએથી જ પાછું' હળવું પડયુ...દેવળ કયાં છે ? ’
''
૮ દેવળ પડખેની વાડીએ ગયા છે....જમની આજની બધી રમત એળે ગઇ !” નિરાશા ભર્યા સ્વરે શ્યામસિંહે કહ્યું. આ કામ જ એવાં છે...' જમની પણ હતાશ થઈ ગઈ હેાય તેમ તેના ચહેરા પરથી જોઈ શકાતુ હતુ.... ઝુ'પડીનાં ખુણામાં એક ઝાંખા દીવેા મળી રહ્યો હતા. અને મિત્રો સરકતા સરકતા દ્વાર પાસે લપાઈ ને
ઊભા રહી ગયા હતા. “ હવે શુ કરવુ ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org