________________
બે વાર બુમ
આવું ન શોભે!
૧૭T “ દરબાર... હું રાજભવનમાં જઈશ...શેઠ ઘણે ભલો માણસ. નહિ તે આજ આપણા માથે તલવારના ઝાટકા જ પડત. હવે આવી ગાંડાઈ કરશે માં.....” કહી જમની ઊભી થઈ. શ્યામસિંહ કશું બોલી શકશે નહિં... જમની રામ રામ કરીને બહાર નીકળી ગઈ. એ વખતે રાઘવ અને ભાવડ ઝાંપામાંથી બહાર નીકળી રહ્યા હતા.
જમની ભગવાનને પાડ માનતી માનતી અને ભાવડશેઠને મનથી બિરદાવતી વાડી બહાર નીકળી ગઈ.
શ્યામસિંહમાં તે કઈ જાતની હિંમત જ નહોતી રહી. છતાં તે ઊભે થયે અને વાડીના શેઢા પાસે ગયે... બાજુની વાડી તરફ નજર કરીને તેણે દેવળને બે વાર બુમ, મારી દેવળે “આવું છું' કહીને ઉત્તર વાળ્ય.
ડી જ વારમાં દેવળ દેડતે આવી પહોંચે... શેઢા પાસે શ્યામસિંહને ઉભેલો જોઈ તે બેલ્યો : “હજી જમી નથી આવી? ”
આજ માંડ બચ્યો છું..જમની એકલી આવી હતી...ભાવડને તેનો એક ભાઈબંધ પણ આવી ચડયા..... રાઘવ તે અમને ને તને પાંચવડિયે બાંધીને મહારાજાને
તેડવા જતા હતા. પણ ઉદાર શેઠિયાએ મારો ગન માફ ક દેવળ, આજથી કાળાં કામ કરવાનું પાણી મૂકયું છે...”
“બહુ સારું કર્યું દરબાર... ભાવડ શેઠ મરદ માણસ છે..એનું ભાગ્ય પલટાઈ ગયું છે, પણ આબરૂને જરાય આંચ નથી આવી.મે આપને પહેલાં જ ચેતવ્યા. હતા..સારુ થયું કે આટલેથી જ પત્યુ.” દેવળે કહ્યું,
બંને ઝુંપડીમાં આવ્યા.
કહીને ઉત્તર
થોડી જ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org