SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ બે વાર બુમ આવું ન શોભે! ૧૭T “ દરબાર... હું રાજભવનમાં જઈશ...શેઠ ઘણે ભલો માણસ. નહિ તે આજ આપણા માથે તલવારના ઝાટકા જ પડત. હવે આવી ગાંડાઈ કરશે માં.....” કહી જમની ઊભી થઈ. શ્યામસિંહ કશું બોલી શકશે નહિં... જમની રામ રામ કરીને બહાર નીકળી ગઈ. એ વખતે રાઘવ અને ભાવડ ઝાંપામાંથી બહાર નીકળી રહ્યા હતા. જમની ભગવાનને પાડ માનતી માનતી અને ભાવડશેઠને મનથી બિરદાવતી વાડી બહાર નીકળી ગઈ. શ્યામસિંહમાં તે કઈ જાતની હિંમત જ નહોતી રહી. છતાં તે ઊભે થયે અને વાડીના શેઢા પાસે ગયે... બાજુની વાડી તરફ નજર કરીને તેણે દેવળને બે વાર બુમ, મારી દેવળે “આવું છું' કહીને ઉત્તર વાળ્ય. ડી જ વારમાં દેવળ દેડતે આવી પહોંચે... શેઢા પાસે શ્યામસિંહને ઉભેલો જોઈ તે બેલ્યો : “હજી જમી નથી આવી? ” આજ માંડ બચ્યો છું..જમની એકલી આવી હતી...ભાવડને તેનો એક ભાઈબંધ પણ આવી ચડયા..... રાઘવ તે અમને ને તને પાંચવડિયે બાંધીને મહારાજાને તેડવા જતા હતા. પણ ઉદાર શેઠિયાએ મારો ગન માફ ક દેવળ, આજથી કાળાં કામ કરવાનું પાણી મૂકયું છે...” “બહુ સારું કર્યું દરબાર... ભાવડ શેઠ મરદ માણસ છે..એનું ભાગ્ય પલટાઈ ગયું છે, પણ આબરૂને જરાય આંચ નથી આવી.મે આપને પહેલાં જ ચેતવ્યા. હતા..સારુ થયું કે આટલેથી જ પત્યુ.” દેવળે કહ્યું, બંને ઝુંપડીમાં આવ્યા. કહીને ઉત્તર થોડી જ વાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy